 |
SHREE GHOGHARI DASHA DISHAWAL SAMAJ TRUST
1/B, Bhagya Nagar, Apex Hospital Compound, Chandavarkar Road, Borivali (W), Mumbai : 400 092
Tel : +917021500156 E-mail : info@ghogharidashadishawal.org, Facebook : https://www.facebook.com/gddst/
Trust Reg. No. E – 19808 – MUMBAI Dt. 26/11/2001 |
 |
| |
| |
| Shri. Thakarsi Morarji Education Relief Fund (Education Help) |
રૂ. ૫,૦૦,૦૦૦/- શ્રી મધુકાન્તભાઇ અમૃતલાલ શેઠ – પાર્લા
આ ડોનેશન અંતર્ગત “શ્રી ઠાકરસી મોરારજી કેળવણી ફંડ યોજના” નામ આપવામાં આવ્યું છે. આ યોજના દ્રારાઆ યોજના દ્રારા જ્ઞાતિજનોના વિધાર્થીઓને ને વર્ષ માં એક વખત શાળા તથા કોલેજ ની ફી વધારેમાં વધારે રૂપિયા ૭,૫૦૦/- આપવામાં આવે છે. છેલ્લા ૫૦ ઉપરાંત વર્ષથી ચાલતી આવતી આ યોજના ને પહેલું મૂળ નામ ફરીથી આપવા માટે શ્રી મધુકાંત અમૃતલાલ શેઠ (પાર્લા) તરફથી રૂપિયા ૫,૦૦,૦૦૦ નું અનુદાન મળેલ છે.
|
| Smt. Jaymatiben Mohanlal Parekh - Poverty Releif |
રૂ. ૫,૦૦,૦૦૦/- જેમતીબેન મોહનલાલ પારેખ.
ઘાટકોપર/ભાઈંદર.
આ ડોનેશન અંતર્ગત “જેમતીબેન મોહનલાલ પારેખ આર્થિક સહાય યોજના” નામ આપવામાં આવ્યું છે. જેના દ્વારા સમાજના જરૂરિયાતમંદ કુટુંબને વર્ષમાં એક વખત રૂ.૭,૫૦૦/- ની સહાય આપવામાં આવે છે. |
| Smt. Sarojben Chandrakant Shah - Student Felicitations |
| આ યોજના હેઠળ શાળાના ધોરણ ૫ થી ડીગ્રી સુધી ભણતા વિધાર્થી / વિદ્યાથીનીઓને મેરીટ મુજબ શૈક્ષણિક ઇનામ આપવામાં આવે છે . |
| Smt. Bhavnaben Jayantkumar Parekh - Kanya Kelvani Fund |
| આ ડોનેશન અંતર્ગત “ભાવનાબેન જયંતકુમાર પારેખ કન્યા શૈક્ષણિક સહાય યોજના” નામ આપવામાં આવ્યું છે. જેના દ્વારા જ્ઞાતિજનોની વિધાર્થીનીઓને વર્ષમાં એક વખત શાળા-કોલેજની ફી વધારેમાં વધારે રૂ.૭,૫૦૦/- આપવામાં આવે છે. |
| Amrutlaxmi Higher Education Loan (Education Help) |
|
આ યોજના શરૂ કરવામાં શ્રી મધુભાઈ ચંદુલાલ શાહ તરફથી રૂપિયા ૫,૦૦,૦૦૦ નું અનુદાન મળેલ છે. તેમજ જ્ઞાતિજનો તરફથી પણ સારું અનુદાન મળેલ છે. આ યોજના અંતર્ગત કોલેજમાં ભણતા વિધાર્થી-વિધાર્થીનીઓને વર્ષમાં એક વખત વધારેમાં વધારે રૂ.૫૦,૦૦૦/- થી રૂ.૧,૦૦,૦૦૦ સુધીની લોન બે ગેરેન્ટરની સહી સાથે બોન્ડ ભરી જરૂરી પેપર સમાજમાં મોકલવાથી યોગ્ય જણાતા આ લોન આપવામાં આવે છે. જેની વધુ જાણકારી માટે સમાજના પ્રમુખ / સેક્રેટરીનો સંપર્ક કરવો.
|
| Smt. Surojben Chandulal Shah Notebook Distributions (Education Help) |
|
આ યોજના હેઠળ શાળાના ધોરણ ૫ થી ડીગ્રી સુધી ભણતા વિધાર્થી / વિદ્યાથીની ઓને કે જે મેરીટ મુજબ શૈક્ષણિક ઇનામ આપવામાં આવે છે .
|
| Shri Surendra Rasiklal Parekh Medical Help Scheme |
|
આ યોજના હેઠળ જરૂરીયાતમંદ જ્ઞાતિજનોને વર્ષમાં એક વખત વધારેમાં વધારે રૂ.૭,૫૦૦/- હોસ્પિટલ મેડીકલ સહાય તરીકે આપવામાં આવે છે.
|
|
|
|
|
| |
Home | Privacy | Disclaimer |
©2017-18 |
Develop By : Jeel Web Solutions |
|